બાળવિવાહ

બાળવિવાહ,
                             બાળ વિવાહ ની વાત આવે એટલે સુધારાવાદી ઓ અને બુદ્ધિજીવીઓ  નાક ના ટેરવા ચડી જાય છે  અને વારે વારે અમેરિકા અને દુનિયા કેટલી આગળ વધી ગઈ પણ આપણે હજી સંસ્કૃતિ ના નામ પર કેવી અંધ માન્યતાઓ નું પાલન કરીયે છીએ એવી બધી ચર્ચા ઓ જોર પકડવા લાગે છે।  અહીં આ પોસ્ટ નો આશય બાળવિવાહ નું સમર્થન કે વિરોધ કરવાનો નથી પણ સાચી વસ્તુ સામે લાવવાનો છે કે ખરેખર બાળવિવાહ ને લઇ ને દુનિયા નું સુ વલણ છે અને કેવા કાયદાઓ છે એનાથી માહિતગાર કરવાનો છે   બાળવિવાહ એટલે શું ?   gujrati blog by toppick
                અમેરિકન કાયદા ની ભાષા માં બાળવિવાહ એટલે 18 વર્ષ થી ઉંમર ની નીચે ના બે વ્યક્તિ ના લગ્ન ,  gujrati blog by toppic
                   સામાન્ય રીતે અમેરિકા માં લગ્ન ની કાયદાકીય ઉંમર 18 વર્ષ છે સિવાય કે નેબ્રાસ્કા માં 19 વર્ષ અને મિસિસીપ્પી માં 21 વર્ષ  અને લગભગ બધા જ પ્રાંત માં માતાપિતા ની સંમતિ અને અન્ય ઘણા નિયમો નો સમાવેશ કરીયે તો ખરેખર લગ્ન માટે લઘુતમ ઉંમર છે જ નહિ . ન્યૂ હેમ્પશાયર માં તો 13 વર્ષ ની મહિલા (?) પણ કાયદેશર લગ્ન કરી શકે છે . રિસર્ચ દર્સાવે  છે કે 15 થી 17 વર્ષ ના 200 બાળકો માંથી 1 બાળક ના લગ્ન કરેલ છે આ રેસીઓ ભારત માં 50000 એ 1 નો  માંડ  છે।  ભારત માં પ્રાચીન કલ માં બાળવિવાહ એ દુષણ નહિ પરંતુ જરૂરિયાત હતી  અને આ જરૂરિયાત દુષણ બને એ પહેલા એને તિલાંજલિ આપવા માં ભારતે ખુબ આગળ પડતો સુધારો કરેલ છે , હશે જવલ્લે હજીય ક્યાંક બાળવિવાહ થતા હશે પણ એ નગણ્ય કિસ્સા માં અને અમેરિકા ની જેમ અહીં કાયદા નું સમર્થન મળતું નથી  જયારે અમેરિકા માં કોઈપણ ઉમ્મરે માતાપિતા ની સહમતી હોય તો બાળકો ના લગ્ન થઇ શકે છે .  gujrati blog by toppic

 >>>>યુવાન સ્ત્રીઓ ની સરખામણીએ યુવાન પુરુષો કરતા વધુ લગ્ન કરવાની  સંભાવના છે.  પ્યુ સંશોધન કેન્દ્ર દ્વારા પ્રકાશિત આંકડા મુજબ (અમેરિકન કોમ્યુનિટી સર્વેક્ષણ પર આધારિત):  gujrati blog by toppic




  • 15-17 વર્ષની વયે લગ્ન થયેલા માં 55% સ્ત્રીઓ છે;
  • 18-19 વર્ષની વય વચ્ચેના લગ્ન પૈકી 66% સ્ત્રી છે;
  • 20-24 વર્ષની વય વચ્ચેના લગ્ન કરનાર  60% સ્ત્રી છે. 

  •  gu
    Child marriage in usa 

    jrati blog by toppic
                                   છાસવારે થતા ભારત ની ગંદકી , અંધ શ્રદ્ધા અને કુરિવાજો પર ના સર્વે પર WHO અને અન્ય સંસ્થાઓ પોતાના જ માત્રુદેશો માં કાયદા ની પળોજણો ઠીક કરતા નથી  gujrati blog by toppic
                  અને હવે એક આડવાત ઉત્તરપ્રદેશ ના એન્ટી  રોમીઓ સ્કોડ ની વિરુદ્ધ માં લમણાઝીક કરતા લોકો માટે સાઉથ કેરોલિના પ્રાંત ના Offenses Against Morality and Decency Act પ્રમાણે 16 વર્ષ થી મોટી ઉંમર નો પુરુષ કોઈ સ્ત્રી ને પ્રપોઝકરે તો ગુન્હો બને છે !!  gujrati blog by toppic
   માસાચ્યુએટ્સ ના કાયદા પ્રમાણે પરિણીત કપલ ભાડે લીધેલ રમ કે હોટેલ માં નગ્ન સૂવું ગુન્હો છે ,
વર્મોન્ટ પ્રાંત માં સ્ત્રી ને નકલી દાંત ફિટ કરાવવો હોય તો પતિ ની લેખિત પરવાનગી લેવી પડે છે।
કેન્સાસ પ્રાંત માં એક કાયદો બોવ સારો છે કે પુરુષ એની સાસુ સાથે ખરાબ વર્તન કરે તો સ્ત્રી ને ડિવોર્સ આ એક મુદ્દા પર મળી શકે છે , વળી કેન્ટુકી માં તમે એક વ્યક્તિ સાથે 3 વખત જ લગ્ન કરી શકો છો , ન્યુ ઓરલેન્ડ માં હસ્તરેખાશાસ્ત્રી કે જ્યોતિષી હોવ તો લગ્ન કરવા ગુન્હો બને છે .  gujrati blog by toppic

Comments

Popular Posts