jnanpith award


         ખરેખર મારો આજે લખવાનો ટોપિક હતો જ્ઞાનપીઠ એવોર્ડ પણ સાલું આ મન વેદો માં કહેવા મુજબ
યદજાગ્રતો દૂર મુદયતી  એટલે કે મન જાગતા અને સુતેલા પુરુષ થી દૂર ને દૂર ભ્રમણ કરે છે ,
વેદ નો refrenece  આપીયે તો સુ થોડું સારું લાગે અત્યારે fashion  માં છે કોઈ પણ લખાણ માં એકાદ બે ગીતા ના શ્લોક reference  ,કે પછી અઘરા નામ વાળા ફિલોસોફર અને જો જો આમ સહેલા નામ ના ચાલે
ગાય દ મોપાંસા ,mayan angloue , અલ્બેર કામૂ , અને વાચકો ને પણ મજા પડે , ખરેખર યથા લેખક તથા વાચક અને vice cersa  ,અલ્યા ભાઈ સારી સારી મોટી મોટી વાતો અઘરા નામ વાળા ફિલોસોફર જ કરી શકે ? ક્યારેક ગામ ના ચોરે બેઠેલ ડોસો પણ એની જિંદગી નું અર્ક પતન કરી ને વાક્યો કહેતા હોય એ સુષ્ઠુ લેખકો કરતા ઘણા ઉપયોગી હોઈ શકે , નર્યો દંભ , લેખો નો અને વાંચકો નો
       હવે મુખ્ય મુદ્દા પર આવીયે જ્ઞાન પીઠ એવોર્ડ  
     52 મોં જ્ઞાનપીઠ એવોર્ડ માટે જેનું નામ નક્કી થયેલ છે એને જે લખ્યું હોય તો પણ આજે મને એક નવી પોસ્ટ  આપી એ કઈ ઓછું ના કેવાય કારણ કે આમ મૂળ મારી સ્વભાવ આળસુ પણ એક વાર લખવાનું ચાલુ કરું એટલે કી બોર્ડ ની પત્તર ફાડી નાખું
  હવે કવિક બાયો આ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા નો

  • જ્ઞાનપીઠ મેળવનારા છઠ્ઠા બંગાળી લેખક 
  1. Tarasankar Bandyopadhyay (1966)
  2.  Bishnu Dey (1971)
  3.  Ashapoorna Devi (1976) (પ્રથમ પ્રતિસૃતિ  એક ત્રિઅંકી  નવલકથા ના પહેલા ભાગ માટે ભારત ની પહેલી  સ્ત્રી કે જેને આ પુરસ્કાર મળ્યો )
  4.  Subhash Mukhopadhyay (1991) 
  5.  Mahasweta Devi (1966)


  • જન્મ 1932, 6 feb   ચાંદપુર ગામ માં જે હાલ બાંગ્લાદેશ માં છે 
  • એમની પ્રખ્યાત  કવિતાઓ  ‘Adim lata-gulmomay’, ‘Kabir abhipray’, ‘Murkha baro, samajik nay’, ‘Mukh dheke jay bigyapane’, ‘Babarer prarthana’, Dinguli Raatguli and ‘Nihita Patalchaya’
  • મુળ  બંગાળી ભાષા ના કવિ છે પણ એની રચના નો દેશ વિદેશી ઘણી ભાષા માં અનુવાદ થયેલ છે 
  •  બીજા સાહિત્ય ને લગતા ઘણા પુરસ્કાર પણ મળેલ છે જેમકે 
  1. Sahitya Akademi Award,
  2.  Saraswati Samman,
  3.  Narsingh Das Puraskar 
  4. Rabindra Puraskar 
  • પદ્મભૂષણ 
હવે જ્ઞાનપીઠ વિષે થોડુંક 
  • 1961 માં ભારતીય જ્ઞાનપીઠ ટ્રસ્ટ ની શરૂવાત times of india  ગ્રુપ એ કરી હતી 
  • જ્ઞાનપીઠ પુરસ્કાર સાહિત્ય ક્ષેત્રે ઊંચા માં ઊંચો પુરસ્કાર છે 
  • ભારત ની કોઈ પણ ભાષા ના લેખક ને મળી શકે 
  • 1982 સુધી કોઈ એક કૃતિ માટે મળતો હવે lifetime  work  માટે મળે છે 
  •   એવોર્ડ માં પિત્તળ ની માં સરસ્વતી ની મૂર્તિ અને 11 લાખ રોકડા મળે છે 
  • માત્ર ચાર જ ગુજરાતી સાહિત્યકારો કે જેને પુરસ્કાર મળેલ છે 
  1. ઉમાશંકર જોશી 
  2. પન્નાલાલ પટેલ 
  3. રાજેન્દ્ર શાહ
  4. રઘુવીર ચૌધરી  


Comments

Popular Posts