steve jobs

                                                  બની બેઠેલા ફિલોસોફર અને લેખકો કરતા જાત ને ટાંકણું લઇ ને ઘડનારા તરફ મને અંદર થી લગાવ રહ્યો છે , અને આ જ એવી ઘટનાઓ છે જે અલૌકિક શક્તિ ઓ ની સાબિતી પુરી  છે , એ પછી કોઈ મોટા કવિ  અને રાજકારણ સાથે ઘરોબો ધરાવનાર મોટા માણસ નો દીકરો કે જે કોઈ લાગવગ ના ઉપયોગ વગર ફિલ્મ industry  માં સફળ થવા વારસો સુધી સંઘર્ષ કરે એ અમિતાભ બચ્ચન હોય, કે પછી ગુજરાત ના નાનકડા ગામ નો ચા વાળો હોય કે જેને ક્યારેય સરપંચ ની ચૂંટણી લડવાનું સ્વપ્ન માં ના આવે અને એ વડાપ્રધાન બને કે પછી વિદેશ માં નાની ઉંમરે કરેલ સેક્સ ની ભૂલ ને લીધેલ જન્મેલ અને ઉચ્ચ શિક્ષણ મોંઘુ લગતા   છોડી દીધેલ સ્ટીવ જોબ્સ ,ગુજરાતી માં કહેવત છે કે કુવા માં હોય તો અવેડા માં આવે આ તો કુવા માં નહોતું ,વાદળ માં નહોતું , સ્વપ્ન માં નહોતું અને અનરાધાર વરસાવ્યું એવો કે જેને દુનિયા ને એ ગમાડવાનો પ્રયત્ન કર્યો કે જે એને બનાવ્યું હતું ,  સ્ટીવ ની જિંદગી નું જયારે સિંહાવલોકન કરીયે ત્યારે હંમેશા મને એવું લાગ્યું છે કે માત્ર ને માત્ર મહેનત થી આ શક્ય નથી (સુ કામ એની વિસ્તૃત ચર્ચા પણ કરવી છે  devine  design  પર )  , જયારે જયારે મુશ્કેલી પડી ત્યાર બમણા જોશ થી સ્ટીવ આગળ આવ્યો પૈસા ની બાબત માં હોય ઇન્નોવેશન કૈક નવું કરવા ની બાબત હોય , એ ધૂની , તરંગી અને સમાજ ની ભાષા માં કહીયે તો વંઠેલ એવો હતો જેની કિંમત પણ એને સમાજ ને ચૂકવી કે એમ કહો કે  કરી ,દુનિયાદારી  એમ કહો કે એને આવડતી નાહોતી  એટલે જ એક વખત એને પોતાની જ કંપની apple  માંથી હાંકી કાઢયા , સ્ટીવ ઘણું બધું શીખ્યો તો પણ માત્ર કોમ્પ્યુટર જગત નું કોડિંગ,languages ,design ,calligraphy , અધ્યાત્મ પણ દુનિયાદારી માં કાચો પડ્યો ,
                              apple  માંથી બહાર નો રસ્તો દેખાડ્યા પછી જેમ એલેક્ષાંડર ડુમા - ના the count of monte cristo  ના નાયક ની જેમ એને કોઈ પાદરી મડ્યો કે નહિ એ ખબર નથી પણ apple ના ખેરખા ને પછાડવા અને દુનિયા માં ફરી પોતાનો ડંકો વગાડવા pixar લઇ ને આવ્યો।  આ બધી માહિતી જો કે googl  પાર ઉપલબ્ધ છે પણ એના સ્ટીવ ને સમજવા કઈ ઊંડા ઉતારવાની જરૂર નથી પણ એને stanford માં આપેલ ભાસણ ની ઝલક જ બધા પ્રસન્ન નો જવાબ આપે છે , આ ભાસં મને કોઈ spiritual guru  કે motivational speker કરતા વધારે ગમે છે ,કોઈ ને ખબર નહિ હોય પણ આ સ્પીચ ને દરેક macintosh કોમ્પ્યુટર માં છુપાવેલી હોય છે  એ કઈ રીતે વાંચવા મળે એની વાત પછી ક્યારેક।
તમારા દિલ નું કહ્યું કરો 
    સ્ટીવ  ની biological  માતા એ એને પાલક માં બાપ ને સોંપ્યો ત્યારે એવી શરત મૂકી હતી કે આ છોકરા ને ફરજીયાત કોલેજ  સુધી નું શિક્ષણ આપવું પડશે , પાલક માં બાપ માધ્યમ વર્ગીય હતા  પણ આખી જિંદગી પૈસા ની બચત કરી ને એને reed  કોલેજ માં admission  અપાવ્યું , પણ સ્ટીવ ને એવું લાગ્યું કે આટલા પૈસા ની બરબાદી પછી પણ મને જિંદગી માં આ ભણતર કામ લાગે એવું લાગતું નથી , 6 મહિના માં એને કોલેજ છોડી દેવાનો નિર્ણય લીધો
       સ્ટીવ ના પોતાના શબ્દો માં જોઈએ તો " મને ખબર નહોતી કે હું જિંદગીમાં સુ કરવા માંગુ  છું અને
કોલેજ નું શિક્ષણ મને કઈ રીતે મદદ કરશે અને હું મારા માં બાપ વારસો સુધી બચાવેલા પૈસા કોલેજ પાછળ ખર્ચવા નહોતો ઈચ્છતો આ નિર્ણય જયારે લીધો ત્યારે ખુબ બિહામણો હતો પણ મને લાગતું તું કેકે બધું સારું થઇ જશે અને હવે અત્યારે જયારે પાછળ જોઉં છું તો લાગે છે કે એ મારી જિંદગી નો સર્વશ્રેષ્ટ નિર્ણય હતો
                         સ્ટીવે  બધું ભણવાનું બેન્ડ કર્યું અને માત્ર ને માત્ર caligraphy  નો course  ચાલુ કર્યો એને ખબર નહોતી કે આગળ જતા જિંદગી માં આ એને કેવી રીતે કામ લાગશે પણ દસ  વર્ષ પછી જયારે એને macintosh  ની design  તૈયાર કરી ત્યારે એના typography  માં calligraphy  નો ઉપયોગ કર્યો અને કોમ્પ્યુટર માં સૌ પ્રથમ વિવિધ પ્રકાર ના ફોન્ટ ની શરૂવાત કરી ત્યાર બાદ windows  માં પણ આવા ફોન્ટ આવ્યા પણ સ્ટીવ ના અભિપ્રાય મુજબ એ મેક માંથી copy  કરેલ હતા , સ્ટીવ તેના stanford  ના ભસણ  ને 3 steps  માંવિભાજીત કરે છે અને first step  ને connecting the dots  એટલે કે ટપક નું જોડાણ , એ કહે છે કે તમે જિંદગી માં દાસ વર્ષ નું આગળ જોઈને ટપકાં  જોડી સકતા નથી પણ જયારે પાછળ જોવ ત્યારે ખબર પડે કે દરેક વસ્તુ નું ક્યાંક ને ક્યાંક  જોડાણ હોય છે , જે અત્યારે બિનજરૂરી કે ખોટું લાગતું હોય તે આગળ જતા ખુબ ઉપયોગી નીવડી શકે its called divine design ,
    ''

Comments

Popular Posts