butt for sale gujarati
દેણું થઇ જાય તો બચારો શું શું નથી કરતો ? ક્યારેક હદ બહાર નું દેણું થાય તો આપણી આજુબાજુ માં ઘણા પ્રસંગો જોઈએ છે એમ ઘર બાર બધું વેચવાનો વારો આવે અને ક્યારેક તો આત્મહત્યા જેવું પગલું પણ ભરે છે, પરંતુ આપણે અહીં વાત કરવી છે એવી કન્યા ની કે જેને દેનું થઇ જવા થી નિરાશ ના થતા પોતાના નિતમ્બ ,પૃષ્ઠભાગ વેચવા કાઢ્યો?! અને એક એવી ઓફર મૂકી કે બધા ચકરાવે ચડી ગયા
Zealand ના વેલિંગ્ટન નામના વિસ્તાર માં રહેતી અને એક દુકાન માં કામ કરતી બૈલી એડીન નામની કન્યા એ પોતાના નિતંબ ઈન્ટરનેટ પર વેચવા મુખ્ય છે એટલે એનો મતલબ એવો બિલકુલ નથી કે તમે એને નિતંબ સહીત ઘરે લઇ જય શકો પણ નિતંબ ના કોઈ એક કપોલ(!) પાર તમે તમારું મનગમતું tattoo દોરી શકો એના માટે trade me નામની website નો સહારો લીધેલ છે। હવે કોઈ વસ્તુ તમે વેચવા માંગતા હોય જેમ કે ઘર તો તમે એનું description જણાવશો કે આ ઘર શહેર ના મુખ્ય વિસ્તાર માં છે જ્યાં 24 કલાક વીજળી પાણી ની સગવડ મળે છે અને મૈન માર્કેટ ની અત્યંત નજીક વિગેરે વિગેરે પણ હવે નિતંબ વેચાણ માટે વિચારો સુ લખશો ?
trademe website પાર આ કન્યા નું લખાણ વાંચતા પહેલા એની એક image જોઈ લો
હવે ઘાટીલી ,ગોરી,નમણી ,માદક, કન્યા એ પોતાના નિતંબ ની જાહેરાત માટે લખ્યું છે કે
આ ચિત્ર આજીવન મારા નિતંબ પર રહેશે અને આજીવન તમારું ચિત્ર કે તમારી કંપની ની advertisement કે જે ગણો તે નો પ્રચાર થતો રહેશે કારણ કે જે મને જાણે છે એને ખબર છે કે હું ઘણી બધી પાર્ટી માં
mooning કરતી રહુ છું mooning એટલે જાહેર માં કોઈ ને નિતંબ બતાવવા નો અશિષ્ટ અભદ્ર વ્યવહાર
આમ આ બહેને નીચે મુજબ ની સરતો પણ લખેલ છે
બૈલી ના માટે પ્રમાણે આ auction પછી એનું દેનું ભરાઈ જશે અને એને આગળ જતા એની mummy પાસે રૂપિયા નઈ મંગાવા પડે એના બાપ નું રિએકશન સુ છે એ કઈ ખબર નથી અને આજે આ ઔકશન પુરુ થવાની છેલ્લી તારીખ છે કોઈ મિત્રો ને advt માટે નિતંબ ની જરૂર હોય તો વહેલા માં વહેલી તકે લાભ લેવા નમ્ર વિનંતી,
Zealand ના વેલિંગ્ટન નામના વિસ્તાર માં રહેતી અને એક દુકાન માં કામ કરતી બૈલી એડીન નામની કન્યા એ પોતાના નિતંબ ઈન્ટરનેટ પર વેચવા મુખ્ય છે એટલે એનો મતલબ એવો બિલકુલ નથી કે તમે એને નિતંબ સહીત ઘરે લઇ જય શકો પણ નિતંબ ના કોઈ એક કપોલ(!) પાર તમે તમારું મનગમતું tattoo દોરી શકો એના માટે trade me નામની website નો સહારો લીધેલ છે। હવે કોઈ વસ્તુ તમે વેચવા માંગતા હોય જેમ કે ઘર તો તમે એનું description જણાવશો કે આ ઘર શહેર ના મુખ્ય વિસ્તાર માં છે જ્યાં 24 કલાક વીજળી પાણી ની સગવડ મળે છે અને મૈન માર્કેટ ની અત્યંત નજીક વિગેરે વિગેરે પણ હવે નિતંબ વેચાણ માટે વિચારો સુ લખશો ?
trademe website પાર આ કન્યા નું લખાણ વાંચતા પહેલા એની એક image જોઈ લો
હવે ઘાટીલી ,ગોરી,નમણી ,માદક, કન્યા એ પોતાના નિતંબ ની જાહેરાત માટે લખ્યું છે કે
શબ્દો એના છે ભાવ આપણો છે
હું ખુબ તોફાની ,માદક છોકરી છું અને જે સૌથી વધારે પૈસા ની બોલી લગાવે એને હું મારા નિતંબ ના કોઈ એક બાજુ ના ભાગ પાર તેની ઈચ્છા મુજબ નું ચિત્ર દોરવાની પરવાનગી આપીશઆ ચિત્ર આજીવન મારા નિતંબ પર રહેશે અને આજીવન તમારું ચિત્ર કે તમારી કંપની ની advertisement કે જે ગણો તે નો પ્રચાર થતો રહેશે કારણ કે જે મને જાણે છે એને ખબર છે કે હું ઘણી બધી પાર્ટી માં
mooning કરતી રહુ છું mooning એટલે જાહેર માં કોઈ ને નિતંબ બતાવવા નો અશિષ્ટ અભદ્ર વ્યવહાર
આમ આ બહેને નીચે મુજબ ની સરતો પણ લખેલ છે
- ચિત્ર 9*9 cm ની સાઈઝ નું રહેશે
- નિતંબ ના કોઈ પણ એક કુલ્લા પાર જ ચિત્ર દોરવાનો જ આ ભાવ છે
- હું મારી પસંદગી ની જગ્યા એ tattoo દોરાવીશ(આગળ જતા ફરી દેણું થાય તો બીજો ભાગ કામ આવે ) જો તમે live આવી ને જોવા માંગતા હોય તો જોઈ શકો છો
- tattoo દોરાયા પછી હું મારા કુલ્લા ની framework બનાવી ને તમારા ઘરે મોકલીશ(ગ્રાહક નો સંતોષ એજ અમારો નફો )
- બોલી ની શરૂવાત 2500 ડોલર (આશરે પોણા બે લાખ રૂપિયા )
બૈલી ના માટે પ્રમાણે આ auction પછી એનું દેનું ભરાઈ જશે અને એને આગળ જતા એની mummy પાસે રૂપિયા નઈ મંગાવા પડે એના બાપ નું રિએકશન સુ છે એ કઈ ખબર નથી અને આજે આ ઔકશન પુરુ થવાની છેલ્લી તારીખ છે કોઈ મિત્રો ને advt માટે નિતંબ ની જરૂર હોય તો વહેલા માં વહેલી તકે લાભ લેવા નમ્ર વિનંતી,
Comments
Post a Comment