CELEBRITY BODY PARTS
જ્ઞાન ફિલોસોફી ની બહુ વાતો કરી હવે પાછા મૂળ ટોન માં આવીયે,
આજે આપણે વાત કરશુ એવા સેલિબ્રિટી ની કે જે પોતાની એકટિંગ કે બીજી કોઈ ખાસિયત કરતા શરીર ના કોઈ એક અંગ માટે વધારે મશહૂર છે ,
અહીં આપણે હોલિવુડ ના અથવા તો વિદેશી સેલિબ્રિટી માટે વાત કરવાની છે , અને વિદેશ માં તો કોસ્મેટિક સર્જરી ની બોલબાલા એટલી વધી ગઈ છે કે કહી ના શકાય કે કયું અંગ સાચું છે અને ક્યુ પ્લાસ્ટિક નું હાહાહા , આપણે જેમ વાણંદ પાસે જય ને જેવા જોઈએ એવા હેરકટ ડૉક્ટર પાસે જય ને જેવાજોઈએ એવા અંગો બનાવડાવી દે , એમાં સુ છે કે કુદરત ને કઈ ખબર ના પડતી હોય કે ક્યુ અંગ નાનું ને ક્યુ મોટું આપવું એટલે આ લોકો ભગવાન ની ભૂલો પણ સુધારી દે.
1. કિમ કાર્દશિયન :
reliance નું free jio આવ્યા પછી આખો દિવસ નવરા બેઠા બેઠા browsing કરતા મારા જેવા નવરા માટે આ નામ અજાણ્યું નથી। પણ તોય ખાસ કરીને મોટા ભાગે ગુજરાતી કે ઇન્ડિયન સાઇટ્સ જ open કરતા હોય એના માટે આ નામ કદાચ નવું હોઈ શકે , કિમ કાર્દશિયન એટલે આપણી રાખી સાવંત. એ પ્રખ્યાત રહેવા માટે પ્રખ્યાત છે!!!, કોઈ ને કોઈ રીતે સમાચાર માં રહેવું એની આદત છે, ખાસ કરી ને મોટ્ટા નિતંબ માટે ,
!! ,કિમ બોવ મોટી સિલીબ્રીટી છે અમરિકા માં। ત્યાં પત્રકારો નું ટોળું એના ઘર ની બહાર તંબુ તાણી ને બેઠું જ હોય
2. ક્રિસ્ટિના હેન્ડ્રિક્સ ના સ્તન :
આ ખુબસુરત અદાકારા એના મોટા સ્તન માટે વધુ પ્રખ્યાત છે , મેડ મેન ફિલ્મ ની હેરોઇન તેના કલરફુલ વૅલ અને મોટા સ્તન ને મીડિયા માં બતાવતી ફરે છે
3. કાયલી જેનર ના હોંઠ :
એવી નથી કે સાગા વાળ માત્ર આપણા રાજકારણ માં જ છે હોંઠ માટે પ્રખ્યાત સેલિબ્રિટી કાયલી એ કિમ કાર્દશિયન ની સાવકી બહેન છે , વારે વારે હોંઠ ના આકાર બદલાવને લીધે મીડિયા માં ચમકતી રહેં છે ,
4. કેટ ઉપ્ટન નાં clevage :
હવે cleavage નું શુદ્ધ ગુજરાતી માટે અલગ અલગ મંતવ્યો છે , ચીરો, કાપો,વિભંજક ,અને લાસ્ટ વિભંજક સંભેદ!! આ ઘાટીલી , કામણગારી ના તો જેટલા ફોટા મુકીયે એટલા ઓછા પડે !!
4. જુલિયા રોબર્ટ્સ ની સ્માઈલ :
જુલિયા ની સ્માઈલ ને હોલિવુડ માં મિલિયન ડોલર સ્માઈલ તરીકે ઓળખવા માં આવે છે , એકટિંગ ની શુરુવાત થી જ પોતાના ખુલ્લા સ્મિત માટે મશહૂર છે। 50 વર્ષ ની ઉંમરે પણ આ સ્મિત નો જાદુ અકબંધ છે।
5. સિન્ડી ક્રોફર્ડ નો તલ :
સિન્ડી પણ આશરે 50 વર્ષ ની મોડલ છે અને ગાલ ના તલ માટે મશહૂર છે

Comments
Post a Comment