melania trump, donald trumps wife

 કોણ  કહે છે રાજકારણ બોરિંગ છે ? આમ જોવો તો રાજકારણ નહિ પણ ખડ્ડુસ રાજકારણીઓ બોરિંગ છે , જો કે છેલ્લા થોડાક વર્ષો માં આ ટ્રેન્ડ બદલાયો છે ભારત અને વિશ્વ માં ખુબસુરત મહિલાઓ ની રાજકારણ માં એન્ટ્રી થઇ છે એટલે યુવાનો પણ વધુ રસ લેતા થયા છે !!
ઇટાલી ની મિનિસ્ટર મારિયા 



સૌ ને સમાન હક્ક અને અધિકાર વિષયક ખાતું સાંભળે છે ,

રુબી ધલ્લા



આ સુંદર રાજનેતા  મૂળ ભારત ની છે અને કેનેડા ની મિનિસ્ટર છે
સારાહ પલિન :
અલાસ્કા ની ભુતપૂર્વ મેયર
Image result for sarah palin hot images
 પણ આપણે આજે જેની વાત કરવાની છે એ છે મેલાનિયા ટ્રિપ ડોનાલ્ડ ટ્રમ્પ ની ત્રીજી પત્ની અને અમેરિકા ની પહેલી સ્ત્રી  first lady !!
  1. તેનો જન્મ અને ઉછેર કમ્યુનિસ્ટ ના પ્રભાવ હેઠળ યુગોસ્લાવિયા માં થયેલ છે , બીજી  વખત કોઈ બિન અમેરિકી સ્ત્રી અમેરિકા ની ફર્સ્ટ લેડીઃ બની છે , પહેલી સ્ત્રી લુયીસા એડમ્સ હતી અમેરિકા ના છઠ્ઠા પ્રમુખ જ્હોન ક્વિન્સી(1825-1829) ની પત્ની જે ઇંગ્લેન્ડ ની હતી। Image result for melania trump hot images
  2. તે પહેલા  એક મોડેલ અને ફેશન ડિઝાઈનર રહી ચુકી છે ફ્રાન્સ માં પુરુષો માટે પ્રકાશિત થતા મેગઝીન માં એને નગ્ન પોઝ આપેલ હતો 
  3. મેલાનિયા અંગ્રેજી ,ફ્રેન્ચ,જર્મન અને સર્બિયન એમ ચાર ભાષા  સહેલાઇ થી બોલી શકે છે.Image result for melania trump golden dress
  4. જાન્યુઆરી 2005 માં ફ્લોરિડા માં 7 સ્ટાર હોટેલ માં  થયા હતા    જેમાં તેણૅ 8 કરોડ નો ડ્રેસ અને અને 8.5 કરોડ ની વીંટી , 

Comments

Popular Posts