myself

યોગઃ કર્મશૂ  કૌશલં। ..
                   
                   હજુ  પણ ફ્રીલાન્સર અને ઘોસ્ટ writer  તરીકે જ આ બ્લોગ લખવો છે. કારણ કે મને જ સુ લખવું ,સેન વિશે લખવું કઈ genre  માં લખવું એ વિષે ઘણી બધી અસ્પષ્ટતા છે। . નિબંધ લેખન માં વારંવાર પહેલો બીજો નંબર આવતો હોવાને લીધ અને એક  બે મિત્રો ના અતિ આગ્રહ  કે મન ફાવે તે લખ પણ લખ. 
               વાંચન એ મારો પહેલો પ્રેમ છે।  મને બક્વાસ  વાંચવું નથી ગમતું એટલે બકવાસ લખીશ પણ નહિ. બાકી લખવા અને વાંચવા વિશે દરેક ના અલગ અલગ વિષયો હોય છે।  
                                                     જોઈએ આગળ  , ,
 કોઈ ને કઈ તકલીફ હોય ને કોન્ટેક કરવો હોય તો આપણા ઇમેઇલ પાર કરી શકો અથવા તો કોઈ પણ પોસ્ટ ની નીચે કોમેન્ટ બોક્સ માં ,   

Comments

Popular Posts