ashley greham, plus sized model,gujrati blog

સામાન્યતઃ મોડેલ બોલીયે એટલે આપણા મન માં સાંઠીકડા જેવી પાતળી  સ્ત્રી ની આકૃતિ ઉભરી આવે છે . જો કે હવે સહેજ જાડી અને ભરાવદાર એવી સ્ત્રીઓ મોડેલિંગ ની દુનિયા માં ડગ માંડવાની શરૂવાત કરી છે . અને મોડેલિંગ ઇન્ડુસટ્રી પણ એને હોંશે હોંશે સ્વીકારી છે અને પબ્લિક અને એમાંય દેશી ગુજરાતી પબ્લિક ની તો વારસો થી આ જ રોલ મોડેલ રહ્યું છે. એટલે વિદેશીઓ કરતા આપણ ને આ બાબત માં ઓછી નવાઈ લાગે .
          મુખ્યત્વે આંતરવસ્ત્રો ની જાહેરાત માં દેખાતી એશ્લે ગ્રેહામ એના શરીર સૌષ્ટવ અને મનમોહક દેહ ને લીધે હંમેશા ચર્ચા માં રહી છે .માત્ર 12 વર્ષ ની ઉંમરે એક મોલ માં એને મોડેલિંગ ની ઓફર મળી હતી. ત્યાર બાદ તો એક પછી એક મોડેલિંગ ક્ષેત્રે નવા નવા આયામો સર કરવા લાગી.
   અહીં આપણે એના ફોટો ને કેટલીક માહિતી સેર કરું છું
"I'm a model who loves my curves and isn't afraid to show them"- અશ્લે ગ્રેહામ 

12 વર્ષ ની ઉંમરે i &i  કંપની એ પહેલી વાર મોડૅલિંગ ની ઓફર આપી હતી.
તે મોડેલ ની સાથે સાથે ડિઝાયનર પર છે , અને ઓન લાઇન રિટેલ શોપ નવાબી માં તેના વસ્ત્રો વહેંચાય છે .
2016 માં ફોર્બ્સ લિસ્ટ 30 under 30 માં તેને મોડેલ એમિલી સાથે સ્થાન મળ્યું હતું 
એને 2015 માં ted  talk  કે જે નવા વિચારો વ્યક્ત કરવાનું માધ્યમ છે એમાં ભાગ લીધો હતો.
તે સાઉથ આફ્રિકા માં સ્કૂલ ના બાળકો ને શિક્ષણ આપે છે અને દાન પણ કરે છે 


બોક્સિંગ  એની પ્રિય રમત છે .
અન્ય sportillustrated ના આભાર સાથે મારા ગમતા ચિત્રો :



અને બધા મિત્રો બ્લોગ જોઈ જોઈ ને જતા રયો તો કોઈક કોમેન્ટ પણ કરતા જાવ , છેલ્લે બાકી શેર તો કરો બધા મિત્રો સાથે !!!!!!

.



Comments

Popular Posts