ફીલ્મ રીવ્યુ મશીન
એક ગુજરાતી તરીકે ગૌરવ લઈ શકાય એવી ઘટનાં કે અમદાવાદ L.d. college of eng. ના વિદ્યાર્થી એ ફીલ્મ નાં રીવ્યુ ઓટોમેટીક જનરેટ કરે એવું મશીન બનાવેલ છે .. આ સમાચાર સાંભળી ને ફેસબુક પર જામી પડેલા રીવ્યુખોરો માં ઉત્સાહ નાં ઘોડાપુર ઉમટી પડ્યાં છે.
ગામ નાં ઉતાર જેવા રીવ્યુ ખોરે ફરજીયાત નામ જાહેર કરવાની શરત મહેશ ભાઇ એ માહીતી આપી કે આવા મશીન ની એને ખુબ જરુર હતી કારણ કે એ માને છે કે દરેક પીક્ચર બહાર પડ્યાં બાદ રીવ્યુ લખવો એની ફેસબુકી ફરજ છે.અને જો એ રીવ્યુ નાં લખે તો એ ભાઇ ને ખાવુ નહાવું વગેરે બાબતો મા રસ નથી પડતો. અને મગજ માં ફેસબુકદ્રોહ તેમજ બોલીવુડદ્રોહ ની લાગણી થાય છે. તેમજ શુક્રવારે રાત્રે રીવ્યું ના લખે તો અનીદ્રાની સમસ્યાં થાય છે જે સવારે કબજીયાત ને આમંત્રણ આપે છે.
અમારા પત્રકાર દ્વારા આ મશીન નાં શોધ કરનાર એન્જીનીયર નો ઇંટરવ્યુ.
પત્રકાર : સ્વાગત છે આપણી વચ્ચે બે નાની ઉંમર ના એન્જી. કમ વૈગ્નાનીકો રમેશ બટલીવાલા અ ને સુરેશ પાનવાલાં
તો તમે કરેલી આ મહાન શોધ વિશે થોડુ જણાવો
રમેશ : ( મોબાઇલ માં સબવે સર્ફર રમતાં રમતાં) જુ ઓ આ કાં ઇ મહાન શોધ નથી ખાસ કરી ને આપણાં દેશ માટે કે જ્યા સરકાર ચલાવતાં રોબોટ જોવાં મલે છે.
પત્રકાર : તો આપનાં આવી શોધ કરવાની પ્રેરણાં કઈ રીતે મળી?
સુરેશ : ( સેલ્ફી લેતાં) વેલ્લ વી હેવ ગોટ ધીસ આઇડીયા ફ્રોમ જ્યારે અમારો રુમ પાર્ટનર મેસ ફી ભરવાનાં પૈસા ન હોવાં છતાં ઉછીનાં પૈસા લઇ ને માત્ર રીવ્યુ લખવાં માટે હમ તુમ ઔર શબાનાં પીક્ચર જોવાં માંટે ગયો ફીલ્મ જોઇ ને બીચ્ચારો વીલાં મોં એ પાછો ફર્યો અને તરતજ રીવ્યુ અપડેટ કર્યુ જેમ જેમ લાઇક અને કોમેંટ મલતી ગઈ એમ એમ એના માં જાણે નવી જ ઉર્જા નો સંચાર થતો હોય એવું લાગ્યુ અને બીજાં લોકો નાં રુપીયાં અને સમય બચાવવાનો સંતોષ અનાં ચહેરાં પર વાંચી શકાતો હતો.

પત્રકાર : તો લોકો ને બતાવો કે આ મશીન બનાંવતાં કેટલી મુશ્કેલીઓ પડી?
રમેશ : નોટ રીઅલી જસ્ટ થોડાક ડેટા ફીડ કરવા પડ્યાં કે ઉદા.
1. ફીલ્મ ફર્સ્ટ હાફ માં સારી છે. પણ હજુ થોડાંક સુધારા ને અવકાશ હતો.
2. ઇંટર્વલ પછી થોડીક ધીમી પડે છે (ધીસ વન ફ્રોમ ઓટોમોબાઇલ એન્જી.).
3. દીગ્દર્શક શ્રી એ એજ યુજવલ કમાલ કરી છે.
4. ડાયરેક્ટર ની પ્રતીભા ટોટલ વેસ્ટ ગઇ છે. ( પોઇંટ ત્રણ ને દર ત્રીજી ફીલ્મ માં બાકાત રાખી ને નં 4 ઉમેરો)
5. ટોટલ પૈસા વસુલ (અથવાં ફીલ્મ જોવાં નાં જશો પૈસા અને સમય નો બગાડ છે!!)
પત્રકાર : આ મશીન નો ઉપયોગ કોન કોન કરી શકશે?
રમેશ : ગુડ ક્વેશ્ચન યુ સી કે હાલમાં ફેસબુક માં ઉભરાતાં 1.રીવ્યુખોરો કે જે મહીને છ હજાર માં જોબ કરતાં હોય પણ આ મશીન વડે 600 કરોડ ની ફીલ્મ નાં છોતરાં કાઢી શકશે.
2. છ મહીનાં સુધી માં સારો મોબાઇલ પસંદ કરી ન શકતાં લોકો હીરો ની પસંદગી પર આંગળી ઉઠાવશે.
3. એક્સપ્રેસ બસમાંય ધક્કામુકી કરી ને ન ચઢી શકે એવાં માંદલાઓ હીરોઈન નાં એક્સપ્રેશન માં ખામી શોધશે. વગેરે
નોંધ : અમારા પત્રકાર નું માનવું છે કે આવુ મશીન માર્કેટ માં (મેડ ઇન ચાઇનાં ) વહેચાય છે ખાસ કરીને ગુજરાતી લેખકો અને રીવ્યુશુરા ઓ વર્ષોથી વાપરે છે!!

Comments
Post a Comment