પ્રધાનમંત્રી કેજરીવાલ
અવીશ્વશનીય સુત્રો દ્વારા જાણવા મલ્યુ છે કે કેજરીવાલ એન્ડ નાટક કંપની —સોરી આમ આદમી પાર્ટી નો જંગી બહુમત થી લોકસભા ની ચુંટણી માં વીજય થયો છે. તો અમારા બેકાર પત્રકાર દ્ારા ખાસ ઇંટરવ્યું અને વિજય સરઘસ નું કવરેજ નવીદીલ્હી થી..
તારીખ 32/5 નાં રોજ મતગણતરી માં લોકો માનવાં માં ના આવે એવી રીતે કયઆમ આદમી પાર્ટી ના ગરીબ બીનસામ્પ્રદાયીક સૌથી વધુ પ્રામાણીક સભ્યો પર લોકો એ મત નો વરસાદ કર્યો છે. સર્વશ્રેષ્ઠ પ્રામાણીક શીરોમણી શ્રી શ્રી પ.પુ.ધ.ધુ. 420 કેજરીવાલે જાહેર જનતા જોગ પ્રવચન માં અલ્લાહ નો શુક્રગુજાર કર્યો હતો.. ( નો ડાઉટ હાર માટે કહેત કે ભગવાન ની ઇચ્છા નહોતી બીનસામપ્રદાયીકતા નું પુંછડુ કાંઇ અમથું નથી જાલ્યુ) .. સ્વગત બોલતાં સાલાં મે લડ ન પાયા ખાંસી સે કૈસે જીત ગયા કાશી સે?? અને સર્વે મુર્ખ જનતા નો આભાર માન્યો. અને જાહેર કર્યુ કે સરકાર ની રચના કરતા પહેલાં ભારતથી માંડી ને અમેરીકા સુધી દરેક દેશ માં એશએમએશ દ્વારા ફરીથી મત મંગાવવામાં આવશે અને બહુમતી મલશે તોજ સરકાર રચશે.. વસુધૈવ કુટુમ્બકમ ની ઉદાર ભાવના સાથે આમ આદમી ને થોડાંક કરોડ રુપીયાની એસએમ એસ ની આવક થાય તો શું વાંધો?

After few days
એજ એસ્પેકટેડ કેજરીવાલ પર ફરીથી મત નો વરસાદ થયો પણ પહેલો સગો પાડોશી નાં નાતે પાકીસ્તાન અને ચીન નાં વડાપ્રધાનો પાસેથી લેખીત માં પરવાનગી સાથે ગેરંટી માંગવા કાગળો રવાનાં કરી દીધાં છે કે આગલાં પાંચ વર્ષ સુધી યુધ્ધ કે પેશકદમી નહીં કરે ( ધીસ ઈજ કોલ્ડ મેનેજમેન્ટ યુ જસ્ટ સી)
આ બન્ને દેશો ના વડા મથકો માં નાસભાગ મચી ગઇ છે કારણ કે કદાચ ને સહી કર્યાં પછી ભુલથી પેશકદમીં થાય તો ભઈ આ તો કેજરીવાલ છે ..કરાંચી પેશાવર કે બીજીંગ મા જઇ ને ઉપવાસ પર બેસતાં જરાય ડરે નહીં ..ને પાછો ઉપવાસ માં પણ સ્ટીલ નાં ગ્લાસ થી પાણી પીવે એટલે વીકનેશ આવવાનાં ચાન્સ નહી ને.
છતાંય મને કમને બેય વડા ઓ બીતાંબીતાં (હસતાં હસતાં) સહી કરે છે કે હવે પ્લીજ તમે સરકાર ની રચના કરો.. કેજરીવાલ ને યાદ માં કાવ્યપુસ્પો અર્પણ
” વીરોધીઓ કી સાજીશો કે તોડ કે જાલ
ચુપકે ચુપકે બનતે હૈ માલામાલ
કોંગ્રેસ કે સાથ મીલાને તાલ
આ ગયે હે ગીદડે આઝમ કેજરીવાલ ”

”મીડીયાં મે આને કી અજીબ હે કેજરી કી બીમારી
દોનો ગાલો પે થપ્પડ ખાતે હે બારીબારી
ક્રાન્તીકારી બહોત હી ક્રાતીકારી”
દોનો ગાલો પે થપ્પડ ખાતે હે બારીબારી
ક્રાન્તીકારી બહોત હી ક્રાતીકારી”
Comments
Post a Comment