રાજનીતી અખાડો
હમણાં હમણાં ન્યુજ માં રોબર્ટ વાડ્રા અને પ્રીયંકા ગાંધી વીશે બહું ઉહાપોહ મચેલ છે. વિશ્વ નાં ટોપ સો (100) વ્યક્તી નાં જમાઇ ની કેટલીક જાણીતી અને અજાણી વાતો.
સ્કોટીશ મુળ ની મૌરીન અને રાજેન્દ્ર ના પુત્ર રોબર્ટ નો જન્મ ઉત્રપ્રદેશ નાં મુરાદાબાદ માં થયો હતો. આ સીવાય રોબર્ટ ને એક રીચાર્ડ નામનો એક ભાઇ અને એક માશેલ નામની બહેન હતી.
(હવે નથી) .. આ ધોરણ દસ પાસ નાં પ્રેમલગ્ન (કોઈએ સાચું જ કહ્યું છ પ્રીત કીએ સુખ હોય!!)1997 માં પ્રીયંકા સાથે થયાં ત્યારે તેનાં પપ્પા ખૂબ નારાજ હતાં ..
હવે લગ્ન ના તઈણ ચ્યાર વરસ વીત્યા ત્યા આપણાં સત્યવાદી રોબર્ટ ભાઈ ને શું થ્યું કે એણ ે છાપાંઓમાં નોટીસ છપાવી કે મારે મારા ભાઇ બહેન કે પપ્પા સાથે કોઇ સંબંધ નથિ કેમકે એ લોકો અન્ય લોકો ને કોંગ્રેસ માટે નોકરી અપાવવાનાં ખોટા દાવાં કરતાતા. હાહાહા સંબંધ નો દરુપયોગ તો ના જ થવા દેવાય ને.
આ બધું થયા પછી અચાનક થોડા વર્સો બાદ તેનાં ભાઇ રીચાર્ડે આત્મહત્યા કરી..બહેન ન રોડ અકસ્માત માં મ્રત્યું થયું. અને તેના પીતા નુ્ હાર્ટ એટેક થી અમુક શંકાશીલ લોકો ને તો એમાય આપધાત દેખાય છે બોલો…નરેન્દ્ર મોદી નાં લગ્ન ની વાત નીકળતાં જ વાળ ની ચામડી (બાલ કી ખાલ) ઉતારી નાંખતાં માડીયા માં આ વીશે એકાદ નાનકડો કાર્યક્રમ નીસ્પક્સ તપાસ ની માંગ સાથે કરે તો ભડ નાં દીકરા કેવાય.
ઈશ્વર સોરી જીસસ નું કરવું કે રોબર્ટે પેલા જ સંબંધ કાપી નાંખ્યાં તા બાકી બચ્ચારો રોઇ રોઇ ને અધમુવો થઇ જાત’ જોકે મીડીયાં સામે ક્યારેય બાપડા એ દુખ વ્યક્ત નથી કઈરુ. બાકી આપણે તો ગામનું ગલુડીયું મરી જાય તોય આંખ નાં ખુણાં ભીનાં થઈ જાય પણ મરદ જેનું નામ હેં!!
કાઠીયાવાડ માં એક સીસ્ટમ છે ગમે તેવો કરોડપતી હોય પણ બાપનો નો થાય એ કોઇ નો નો થાય એવી માન્યતા પ્રમાણે કોઇ એના સાથે સંબંધ નો રાખે ( સીલી પીપલ)..
હવે આ ભઈ ને એરપોર્ટ ઉપર કોઇ ચેક કરતું નથી કે કરી સકતુ નથીં હવે આટલી નાનકડી વાત મા કોઈકે RTI હેઠળ ફરીયાદ કરી તો જવાબ મલ્યો નો મળવાં જેવો કે ઈ ભઈ શ્પેશ્યલ છે એટલે એને ચેક નહીં કરાય. (થાય ઈ તોડી લ્યો). ટાટા કંપની ને જે પૈસા બનાવતા 100 વર્ષ લાગ્યા અંબાણી ને 50 વર્ષ એ આ જમાઈરાજા એ 10 વર્ષ માં બનાવ્યા છે. ખરેખર તો આઇઆઇઆએમ માં આના એકાદ બે લેક્ચર રાખવાં જોઇએ. ને હવે કોંગ્રેસ ની સરકાર બને તો પ્લીજ નાણાંમંત્રી તો આમને જ બનાવજો.
અને પ્રીયંકા બુન ને ઓછું આવી ગ્યું એટલી હદ સુધી બધાયે વાડ્રા પર આરોપ લગાવ્યાં હવે માનો કે વાડ્રા એ દેશ લુંટયો તો દેશ તો એનાં સસરાં ની ખાનદાની જાગીર છે અને કોઇના ખાનદાની જાગીર માં શુ કરવું કે ન કરવું એ કહેવા વાળા તમે કે હું કોણ?
બાકી મામાજી (ઓટ્ટાવીઓ ક્વાત્રોકી મુઆવ નામ પણ કેવા રાંખે એન્ટોનીઓ માઇની ને એવા બધાં વિચીત્ર) સાથે સંબંધો કેટલાં સરસ જાળવ્યા હતા એ બધી વાતું પછી વીગતે કરશું .. (ભાષા અ શુદ્દી કી-પેડ અને મારી સહીયારી નબળાઈ છે માફી સહ)

Comments
Post a Comment